શું તમે ડાયમંડ કંપનીમાં નોકરી આપવા અથવા કરવા માંગો છો ? તો ઝોખમ.કોમ તમારા માટે એકદમ સાચી જગ્યા છે.
જે શક્ય બનાવવા માટે અમે લઇ આવ્યા છીએ ઝોખમ.કોમ ની મોબાઈલ એપ્લિકેશન જેના દ્વારા તમે શોધી શકો છો યોગ્ય કારીગરો.